કેન્દ્રની અનલોક 1 ની જાહેરાત બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.

  • May 30, 2020 10:04 PM 1416 views

ગુજરાત સરકારની અનલૉક – 1ને લઈને ગાઈડલાઈન
■  અનલૉક - 1 સંદર્ભે CM રૂપાણીનું સંબોધન
■  કોરોના સાથે કામ કરવું પડશે: CM
■  રાત્રે 9થી સવારે 5 સુધી કર્ફ્યુ રહેશે: CM
■  હવે દુકાનો સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
■  ઓડ - ઈવન પદ્ધતિ બંધ કરાઈ: CM
■  ગુજરાતમાં ST બસ સેવા શરૂ થશે
■  60 ટકા પેસેન્જર સાથે ST બસ સેવા શરૂ થશે
■  ટુ વ્હિલર પર હવે પરિવારના બે લોકો બેસી શકશે
■  50 ટકા પેસેન્જર સાથે સીટી બસ સેવા શરૂ થશે
■  અમદાવાદમાં AMTSની બસ શરૂ થશે
■  સોમવારથી સરકારી કચેરીએ ખુલશે: CM
■  રાજ્યમાં બેંકોની સેવા પણ શરૂ
■  8 જૂનથી મંદિર, મૉલ, રેસ્ટોરન્ટ ખુલશે
■  કન્ટેઈન્મેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સેવા ચાલુ: CM
■  સોમવારથી નવી ગાઈડલાઈનનું પાલન
■  માસ્ક ન પહેરનારને રૂ.200નો દંડ થશે
■  સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application