રાજ્ય સરકારે ઉત્તરાયણના તહેવારોની ઉજવણી અંગે જાહેર કરી માર્ગદર્શિકા

  • January 08, 2021 08:17 PM 1675 views

રાજ્ય સરકારે ઉત્તરાયણના તહેવારને લઈને માર્ગદર્શીકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા આગામી 9 જાન્યુઆરી થી 17 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. નવા નિયમ અનુસાર અગાસી મેદાન કે સોસાયટીના ગ્રાઉન્ડમાં માસ્ક વિના કોઈપણ વ્યક્તિ પતંગ ચગાવવા એકત્ર થઇ શકશે નહીં. સોસાયટીના ધાબા પર સ્થાનિક રહીશો સિવાય કોઈ પણ એકત્ર થઈ શકશે નહીં. આ સાથે જ પતંગ પરિવાર સાથે જ લગાવી શકાશે અને ધાબા પર મ્યૂઝિક સિસ્ટમ કે ડીજે નું આયોજન કરી શકાશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application