BREAKING NEWS

સાળંગપુરમાં કષ્ટભંજનદેવનો ભવ્ય જન્મોત્સવઃ ભકતોનું ઘોડાપૂર

  • April 02, 2026 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિસ્વપ્રસિહ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે વતનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે 'કૃતરસતા મહામણોત્સવ”નો અત્યંત ઉભરાભેર પ્રારંભ થયો છે. સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતા એવા શ્રીકરભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં આ વર્ષે જન્મોત્સવની ઉજવણીએ ભગતાની તમામ સીમાઓ ઓળંગી છે. આજે પોશી સવારથી જ વવના જન્મોત્સવને વધાવવા માટે ભક્તોનો મહેરામણ ઉમટી પડયો છે.
આ વર્ષની ઉજવણીનું મુખ્ય આપણ ઊદાને અર્પણ કરવામાં આવેલા
ભૂતને સુવર્ણ વાગ્યા છે. હનુમાનજી મહારાજને આજે આઠ કિલો શુદ્ધ સોનામાંથી અનેના આચીકિ વાચ પહેરાવવામાં આવ્યા છે. આ વાળાની બનાવટમાં કથા અને શુદ્ધાનો અણભૂત સંગમ જોવા મળે છે. તેને તૈયાર કરવા માટે અંગ્રેજે ૧૦૦ જેટલા નિષ્ણાત સોનીઓ અને ૨૨ ડિઝાઈનર આર્ટિસ્ટોએ રાતત ૧૦૫૦ કગા: સુધી મહેનત કરી છે.
ના સુવર્ણ વાઘામાં માત્ર સોનું જ નતીં, પરંતુ રિપલ ડાયમંડ, બિ. એમાલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા પણ જડવામાં આવ્યા છે. પ્રાચીન અને અર્વાચીન શૈલીના મિક્ષણ સાથે તૈયાર કરાવેલા આ વાવામાં થીડી વર્ક, બિકાનેરી મોણો, પેન્ટિંગ મીણો અને બારીક
એક લાખ ફુગ્ગાઓ ઉડાડવામાં આવ્યા
આજે હનુમાન જયંતીના દિવસે વહેલી સવારે ૫ વાગ્યે મંગળા આરતી સાથે જ મહોત્સવની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ૭ વાગ્યે ભવ્ય શણગાર આરતી યોજાઈ હતી, જેમાં ઈથના સુવર્ણ વાઘાના પ્રથમ દર્શન ભક્તો માટે ખુલા મુકાયા હતા. આ પ્રસંગે વાના પ્રાગટયને વધાવવા માટે ૧૫૧ કિલોની વિશાળ કેક કાપવામાં આવી હતી. એટલું જ નહીં, • મંદિર પરિસરમાં એક લાખ બલૂન હોપિંગ (ફુગ્ગાઓની વર્ષા) કરીને ભકતોમાં આનંદનો ઉમંગ ફેલાવવામાં આવ્યો હતો હતો. આકાશમાં આતશબાજી અને હર્ષનાદ સાથે દાઇના જન્મોત્સવની ભવ્યતામાં વધારો થયો હતો.
ડિલિગ્રી વર્ક કરવામાં આવ્યું છે. સંતોના માર્ગર્શન સેઠળ એક વર્ષની લાંબી પ્રક્રિયા બાદ આ વાઘા તૈપાક થયા છે, જેમાં દયનું સાપ અત્યંત મનમોહક અને તેજસ્વી ખાઈ રહ્યું છે.
સાળંગપુરધામમાં દનુમાન જયંતીની આ ઉજવણી માત્ર એક
કિંગ ઓફ સાળંગપુર પાસે મહાઆરતીનું આયોજન
ઉત્સવની શરૂઆત તો ગઈકાલે બુધવારથી જ થઈ ગઈ હતી. પ્રથમ દિવસે શ્રીકૃષ્ણમંજનદેવનું ઐતિહાસિક અને દિવ્ય 'રાજોપચાર પૂજન' કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે 'કિંગ ઓફ સાળંગપુર'ની વિશાળ પ્રતિમા પાસે ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું. મધરાતે જેમ જ જન્મોત્સાયનો સમય નજીક આવ્યો, તેમ આકાશ શાનદાર આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું. હજારો ભક્તોએ એકસાથે ઘણની આસ્તી ઉતારીને ધન્યતા અનુભવી હતી.
સાંજે સાત વાગ્યે મહાઆરતી થશે
ધાર્મિક પ્રસંગ નહીં, પણ આવા કવ્યા અને સમર્પણનો અદ્ભુત ઉત્સવ બની ™ રહી છે.
*કિંગ ઓફ સાળગપુર" ના આંત્રણ ભકતોમાં જે ઉત્સાન જોવા મળી રહ્યો છે તે કાર પ્રત્યેની તેમની અતૂટ આવાની પ્રતીતિ કરાવે છે.
આજે સાંજની આરતી પણ વિશેષ રહેવાની છે. સાંજે ૭ કલાકે સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં નાસિકના પ્રખ્યાત તાસા ગ્રુપ અને ઢોલ નગારાના નાદ સાથે સામુહિક આરતી કરવામાં આવશે. હજારો દીવડાઓના પ્રકાશ અને કરી એકવાર ભવ્ય આતશબાજી સાથે આ મહોત્સવની પૂર્ણાહુતિ તા આગળ વધશે.
ભક્તોનું ઘોડાપૂર અને સુરક્ષા વ્યવસ્થા
ઘાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોનું કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતના ખૂણે ખૂણેથી અને દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો સાળંગપુર પહોંચ્યા છે. મંદિર ખુલતાની સાથે જ 'જય કષ્ટભંજન'ના નાદ સાથે આખું સંકુલ ગુંજી ઉઠયું છે. ભક્તોની ભીડને જોતા મંદિર પ્રશાસન અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી દર્શનમાં કોઈ અગવડતા ન પડે.
વિશ્વ શાંતિ માટે મારુતિ યજ્ઞ
ધાર્મિક વિધિઓના ભાગરો આજે સવારે ૭ વાગ્યાથી "વિશ્વ શાંતિ માતિ થર'ની પ્રારંભ થયો છે. આ સામુહિક વૈદિક યજ્ઞમાં ૧૦૦૦ થી વધુ ભક્તોએ આકૃતિ આપીને વિવનક કલ્યાણ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પવિત્ર મંત્રોચ્ચારથી સમય સાળંગપુરધામનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક વનમાં જોડાઈને થઈના આશીર્વાદ મેળવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application