ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12 સાયન્સમાં શિક્ષણ બોર્ડ દ્વારા ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે. આ સિવાય પ્રોવિઝનલ આન્સર કીની પણ જાહેરાત કરવામાં આવી છે.
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાને થોડા દિવસો જ થયા છે. ત્યારે એક મહત્ત્વની માહિતી સામે આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના ગણિત, કેમેસ્ટ્રી વિષયમાં ગ્રેસ માર્ક આપવાની જાહેરાત કરવામાં આવી છે. બંને વિષયમાં 1-1 માર્ક ગ્રેસ કરવામાં આવશે.
ગણિત અને કેમેસ્ટ્રીમાં એક પ્રશ્ન ખોટો હતો
શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, ગણિતમાં ગુજરાતી માધ્યમમાં એક પ્રશ્ન ખોટો હોવાના કારણે 1 માર્ક ગ્રેસ કરવામાં આવ્યો છે. તેમજ કેમેસ્ટ્રીમાં હિન્દી માધ્યમમાં પણ એક પ્રશ્ન ખોટો હોવાના કારણે 1 માર્ક ગ્રેસ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech