ભારત સરકારના ઓફિસ ઓફ ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં બધા રાયોને વી પોર્ટ ડેવલપ કરવા માટે એક એડવાઈઝરી સોંપી હતી. જેના ભાગપે ગુજરાત સરકાર દ્રારા હાઈ લેવલ કમિટીની રચના કરી છે જે મહાનગરોમાં જગ્યાઓ શોધી રિપોર્ટ તૈયાર કરશે ત્યારબાદ પ્રાયોગિક ધોરણે મોટા ડ્રોન ,નાના હેલિકોપ્ટર ઉડી શકે ઉતરી શકે તેવી સેવાઓની શઆત કરી શકાશે. પરિણામે આવતા દિવસોમાં ગુજરાતમાં એર ટેકસી માટે માર્ગ મોકળો થશે.
નાગરિક ઉડ્ડયન વિભાગના તાબા હેઠળની ગુજરાત સિવિલ એવિએશન કંપની દ્રારા અમદાવાદ સુરત વડોદરા રાજકોટ કચ્છ માંડવી થી ભવિષ્યમાં સ્માર્ટ સિટી ધોલેરા સર નજીકના એરપોર્ટ પહોંચવા માટે વર્ટીપોર્ટ માટે જગ્યા શોધવા ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે.
આ કમિટીમાં શહેરી વિકાસ મહેસુલ અને નાગરિક ઉડ્ડયન વિભાગના સેક્રેટરીઓનો સમાવેશ થયો છે રાયના મોટા શહેરી વિસ્તારમાં વર્ટી એરપોર્ટ એટલે કે એવા પ્રકારનું હેલીપેડ કે જેના નાના ગ્રાઉન્ડ પર નાના હેલિકોપ્ટર કે ડ્રોન ઉડાન ભરી શકે એરપોર્ટ ઉપરથી નાગરિકોને ઓછા સમયમાં એરપોર્ટ દરિયાકાંઠાના પૂર્ણ અને ભવિષ્યમાં બુલેટ ટ્રેનના સ્ટેશન ઝડપથી પહોંચી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનો છે.
ખાસ કરીને મેડિકલ ઈમરજન્સીના દર્દી માનવ અંગો આપત્તિ ટાણે જીવન રક્ષક દવાઓ માલ સામાનની હેરફેર કરી શકાય તેવી જગ્યા શોધવા માટે સરકારે હાઈ લેવલ કમિટીની રચના હોય છે. જે ટૂંક સમયમાં તેનો રિપોર્ટ સરકારને સોંપશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech