સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ગરમ વસ્ત્રો પહેરાવાયા...

  • December 18, 2024 11:00 AM 

જામનગરના બેડી ગેઇટ પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આજે ભગવાનને અનોખા વસ્ત્રો પહેરવામાં આવ્યા હતા. આજે મોસમનો સૌથી ઠંડો દિવસ છે આજે તાપમાન 9.6 ડીગ્રી છે. શહેરમાં લોકો પણ ઠંડીમાં ધ્રુજી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજારી દ્વારા આજે ભગવાનને ઠંડી ન પડે તે માટે ગરમ વસ્ત્રો પહેરવામાં આવ્યા છે. આમ તો ભગવાનને ગરમ કપડાંની જરૂર ન હોય તો પણ પૂજારી દ્વારા ભગવાનને એક અલગ ગરમ વસ્ત્રો પહેરાવી ભગવાનને ઠંડી પડતા અટકાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application