ગિરનાર રોપવેનું ત્રણ ટ્રોલી સાથે કરાયું ટ્રાયલ, કામગીરી અંતિમ ચરણમાં

  • October 28, 2020 02:04 AM 1230 views

ગિરનાર તેની કામગીરી લોકડાઉન દરમિયાન અટકી હતી પરંતુ હવે તે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. રોપ વે પર ટ્રોલી લગાવવામાં આવી છે અને તેની મદદથી કેબલ અને સિગ્નલના સમાન ઉપર લઈ જવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ ટ્રોલી ચલાવવાનું ટેસ્ટિંગ પણ ઓસ્ટ્રેલિયાથી આવેલી ટીમે કર્યું હતું.

 

આ ટ્રાયલ બાદ આગામી દિવસોમાં વધુ એક ટીમ આવશે જે મુસાફરો સાથે રોપવેનું ટ્રાયલ કરશે. ગિરનાર ના રોપ-વે ના ટ્રાયલ સફળ જશે તો નવેમ્બર માસના પહેલા સપ્તાહમાં રોપવે નું લોકાર્પણ કરી દેવામાં આવે તેવી શક્યતા છે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application