નવાનગર નેચર કલબ આયોજીત ગાર્ડનીગ વર્કશોપ

  • June 24, 2021 11:02 AM 

નવાનગર નેચર કલબ, જામનગર તેની વિવિધ પર્યાવરણ સંબંધિત પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત સંસ્થા છે, કોરોના મહામારી દરમિયાન લોકો ને આયુર્વેદ, વનસ્પતિઓ, ઓક્સિજન તથા ઓર્ગેનિક શાકભાજી ના મહત્વ વિશે વિશેષ લગાવ રહ્યોં, આ ચોમાસામાં વૃક્ષારોપણ માટે પણ લોકો તથા સોશ્યલ મીડિયા માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જામનગર ની બાગાયત પ્રેમી નવી પેઢી ને માહિતી તથા પ્રાયોગિક જ્ઞાન મળે તે હેતુથી સંસ્થા દ્વારા એક બાગાયત કાર્યશાળા (ગાર્ડનીગ વર્કશોપ) નું આયોજન સંસ્થા ના કૃષિ તજજ્ઞ તથા જામનગર ના જાણીતા પર્યાવરણવીદો ના માર્ગદર્શન હેઠળ તારીખ ૪ જુલાઈ, ૨૦૨૧ ના રવિવાર ના દિવસે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ દરમિયાન કરવામાં આવ્યું છે, રસ ધરાવતી વ્યક્તિઓ એ મોડા માં મોડું તારીખ:30/6/21સુધી માં મોબાઈલ નંબર 9033668562 પર તેમનું નામ નોંધાવવા વિનંતી કરવામાં આવે છે, દરેક ભાગ લેનાર વ્યક્તિને સંસ્થા તરફથી પ્રમાણ પત્ર આપવામાં આવશે, વધુ માહિતી માટે સંસ્થા ના પ્રમુખ શ્રી વિજયસિંહ જાડેજા (મો.નં૯૦૩૩૬૬૮૫૬૨)નો સંપર્ક કરી શકાશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS