દેશભરમાં વિવિધ સ્થાનો પર જુદા જુદા નામથી બિરાજે છે ગણેશજી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણપતિ મહોત્સવને માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. બાપા જલ્દી આવીને આ કોરોના મહામારીને લઈ જાય તેવી જ ભક્તો પ્રાર્થના કરી રહ્યાંછે ત્યારે પુરાણોમાં ગણપતિ વિશે શું લખાયેલ છે, ગણેશજી ભારતમાં ક્યા ક્યા નામે ઓળખાય છે અને કઈ કઈ જગ્યાએ બિરાજે છે એ જાણવું રસપ્રદ બને છે.

 

મહારાષ્ટ્રમાં ગણેશમહોત્સવ ખૂબ ધુમધામથી ઉજવાય છે. જો કે ગણેશ ભગવાનનું મહત્વ માત્રમહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ ભારતભરમાં 21 સ્થળો પર દુંદાળાદેવ બિજારે છે. જ્યાં માત્ર નામ જ અલગ નથી પરંતુ પૂજા વિધિ અને ભોગ પણ નોખા નોખા જ ધરાવાય છે. પૌરાણિક ગ્રંથોમાં આ સ્થળો અને ગણેશના નામનો ઉલ્લેખ મળે છે.  

 

મોરેશ્વર : મોરગાવ

 

ચિંતામણી : થેઉર

 

ગણપતિ : રાંજણગાંવ

 

ગિરિજાત્મજ : લોહિયાદ્રી

 

બલ્લાળેશ્વર : પાલી

 

ગજમુખ : સિધ્ધટેક

 

ચિંતામણી : કબંબ

 

શર્મવિઘ્નેશ : આદાસા

 

વિજ્ઞાનગણેશ : રાક્ષસભૂવન

 

મહાગણપતિ : રાજુર

 

ભાલચંદ્ર : ગંગામસલે

 

લક્ષવિનાયક : વેરૂળ

 

પ્રબળ ગણેશ: પદ્માલય

 

ઢુંઢી વિનાયક : કાશી

 

ઓંકાર : પ્રયાગ  

 

ભૃશુંડીગણેશ : બામલગાવ

 

વિઘ્નરાજ : વિજયપુર

 

વિનાયક : કશ્યપાશ્રમ(કાશી-બનારસ)

 

મંગલમૂર્તિ: ગણેશપુર

 

શ્વેતવિઘ્નેશ્વર : કુંભકોણમ

 

મંગલમૂર્તિ : પારિર્નેર(ઉજ્જેન પાસે)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS