જામનગર હિન્દુ સેના દ્વારા 12 દિગ્વિજય પ્લોટ, અંબિકા ડેરીની સામે વિશાલ કોમ્પ્લેક્સ, હિન્દુ સેના કાર્યાલય નીચે પાંચ દિવસીય શ્રી ગણેશજીની સ્થાપના કરી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હતી. અખંડ ભારત અને સનાતન હિન્દુ રાષ્ટ્ર માટે બલિદાન આપનારા રાષ્ટ્રવીરો તેમજ સનાતન હિન્દુ રાષ્ટ્રના વિરોધી રાષ્ટ્રદ્રોહિની ઝાંખી કરાવતા બેનરો પણ લગાવેલ હતા. આ સ્થાપના દરમિયાન પૂજારી ચિરાગ ભટ્ટ મહારાજ દ્વારા પૂજન કરાવેલ હતું, જેમાં હિન્દુ સેનાના શહેર પ્રમુખ દીપક પીલાઈ, શહેરમંત્રી મયુર ચંદન, પૂર્ણકાલીન કિશન નંદા, મંથન અઘેરા, નિલેશ વડગામા, કુશાંત વાઘેલા, કાનો રબારી, હેપ્પી પ્રજાપતિ, ધીરેન નંદા સહિતના સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. તેવું હિન્દુ સેના જામનગર શહેરમંત્રી મયુર ચંદનની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારમાં ઝાડા-ઉલ્ટી અને તાવના કેસમાં વધારો: લીવરના કમળાથી એક મોત
April 08, 2025 11:36 AMચિંતન શિબિરના નિર્ણયનો અમલ: પ્રવાસન વિભાગમાં ૧૭ નવી જગ્યા ઉભી કરાઈ
April 08, 2025 11:29 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, મળી શકે છે કોઈ કિંમતી ભેટ
April 08, 2025 11:27 AMજામનગરમાં રામનવમીના પારણાં પ્રસંગે લોહાણા સમાજનું યોજાયું સમૂહ ભોજન
April 08, 2025 11:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech