પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં વર્ષોથી સરકારી દવાખાનું કાર્યરત હતું જેનો મોટી સંખ્યામાં આ વિસ્તારના દર્દીઓ લાભ લેતા હતા. પરંતુ છ મહિના પહેલા આ ઈમારત છે તેમ જણાવીને તેને તાળા મારી દેવામાં આવ્યા છે. સુધરાઈ સભ્ય અને અગ્રણી જીવનભાઈ જૂંગીએ પણ રાજ્ય સરકારને આ અંગે રજૂઆત કરીને માંગ કરી હતી કે વહેલી તકે દવાખાનું શ કરવું જોઈએ પરંતુ હજુ સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી અને તાળા મારી દેવાને કારણે સમગ્ર કમ્પાઉન્ડ ઉકરડામાં ફેરવાઈ ગયું છે. માટે તંત્ર એ અહીંયા વહેલી તકે દવાખાનું શ કરવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech