અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શુભમન ગિલ પોતાની તોફાની બેટિંગથી દિલ જીતી રહ્યો છે. ગુજરાતના કેપ્ટન સામે ચેન્નાઈ સુપર કિંગ્સનું બોલિંગ આક્રમણ મજાક સમાન બની ગયું છે. વિસ્ફોટક રીતે રમતા ગિલે માત્ર 25 બોલમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. આ પછી શુભમને આગામી 25 બોલમાં પચાસ રન બનાવ્યા અને 50 બોલમાં પોતાની સદી પૂરી કરી. ગિલ IPL 2024માં પહેલીવાર આ પ્રકારના ફોર્મમાં જોવા મળ્યો છે અને આ ઇનિંગ પણ તેના ફેવરિટ મેદાન પર આવી છે.
ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઇટન્સ પ્રથમ બેટિંગ કરવા આવી હતી અને શુભમન ગીલે સાઇ સુદર્શન સાથે મળીને મજબૂત શરૂઆત કરી હતી. પચાસ ફટકાર્યા પછી ગિલે તેનું જોરદાર ફોર્મ ધારણ કર્યું અને આગામી 50 બોલમાં IPL ઇતિહાસમાં તેની ચોથી અડધી સદી ફટકારી.
શુભમન ગીલે રમી તોફાની ઈનિંગ
ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઇટન્સ પ્રથમ બેટિંગ કરવા આવી હતી અને શુભમન ગીલે સાઇ સુદર્શન સાથે મળીને મજબૂત શરૂઆત કરી હતી. આ સિઝનમાં શુભમન ગીલે તેનું જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. મહત્વનું છે કે આ સિઝનમાં હજૂ સુધી ગિલનું આ ફોર્મ જોવા મળ્યુ ન હતું. મહત્વનું છે કે આ ફોર્મ તેમના અમદાવાદના મેદાન પર જોવા મળ્યં છે. પહેલી જ ઓવરમાં ગીલે મિશેલ સેન્ટનર સામે ફોર અને સિક્સર ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને રાજ્ય સરકારે આપી બહાલી
May 15, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech