રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્રારા રેસકોર્ષ ખાતે કાલે તા.૨૬–૫–૨૦૨૪ને રવિવારના સવારે સાતથી નવ સુધી ફન સ્ટ્રીટ યોજાશે, જેમાં બાળકોથી લઇ વડીલો સુધીના સૌને નિર્દેાષ આનદં આપતી વિસરાતી જતી દેશી રમતો રમાશે. ફન સ્ટ્રીટમાં પધારવા સર્વેને જાહેર નિમંત્રણ પાઠવાયું છે. મોબાઇલ યુગમાં યારે મોટાભાગના લોકો મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે આપણી વિસરાઇ ગયેલ શેરી રમતોને પુન:જીવિત કરવા માટે ફન સ્ટ્રીટમાં ૩૦થી વધુ વિસરાયેલી વિવિધ રમતો રમાશે. ફન સ્ટ્રીટમાં વિનામૂલ્યે પ્રવેશ છે. ગત રવિવારે ૫૦૦૦ લોકો આવ્યા હતા.
દરમિયાન કાલે સવારે ૭ થી ૯ સુધી રેસકોર્ષ આર્ટ ગેલેરીથી સ્વિમિંગ પૂલ વચ્ચેના એરિયામાં ફન સ્ટ્રીટ યોજાનાર હોઇ તેમાં ઉમટી પડવા મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ અનુરોધ કર્યેા છે. ફન સ્ટ્રીટને સફળ બનાવવા જીતુભાઇ ગોટેચા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે
આટલી રમતો રમાશે...
નાગોલ, સંગીત ખુરશી, લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી, લખોટી, ભમરડા, ગોળ કુંડાળા, ચેસ, કેરમ, સાપ સીડી, લુડો, રસ્સા ખેંચ, લાઠી ખેંચ, રંગપૂર્ણી, દોરડા કૂદ, થપ્પો દાવ, પકડ દાવ, કબડ્ડી, ખો સહિત ૩૦થી વધુ રમ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech