ભાગેડુ વિજય માલ્યાને UKની કોર્ટે નાદાર જાહેર કર્યો

  • July 26, 2021 09:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને UK હાઈકોર્ટે નાદાર જાહેર કર્યો. હાઈકોર્ટે વિજય માલ્યાને મોટો ઝટકો આપ્યો. ત્યારબાદ હવે બેંકો દ્વારા ભાગેડૂ વિજય માલ્યાની સંપતિ જપ્ત કરી શકશે. આ સાથે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠના ભારતીય બેન્કોના ગ્રુપે આ કેસમાં જીત મેળવી છે. બેન્કો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માલ્યાની કિંગ ફિશર એરલાયન્સને આપવામાં આવેલી લોનની વસૂલાત માટે તેને નાદાર જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.


વિજય માલ્યાનું કહેવું હતું કે તેના પર જે લેણૂ છે તે જનતાના પૈસા છે. એવામાં બેંક નાદાર ન જાહેર કરી શકે. આ સાથે જ માલ્યાએ દાવો કર્યો હતો કે ભારતીય બેંકો તરફથી નાદાર અરજી કાયદાની બહાર છે. કારણ કે ભારતમાં તેમની સંપત્તિની સુરક્ષા લગાવવામાં આવી શકે નહીં કારણ કે તે ભારતમાં લોકોના હિતની વિરુદ્ધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS