વેરાવળથી રામભકતો સાથે આસ્થા ટ્રેન અયોધ્યા રવાના

  • February 19, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળી અયોધ્યા ખાસ ટ્રેનનું પ્રસન કરવામાં આવેલ છે. આસ સ્પેશિયલ વેરાવળ-સાલારપુર (અયોધ્યા) ટ્રેનમાં વેરાવળી ૮૧૨ અને જૂનાગઢી ૫૩૨ યાત્રિકો રવાના યા છે.

અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન માટે બપોરે વેરાવળી વાયા અયોધ્યા ઈને સલારપુર સ્પેશિયલ ટ્રેનનું ઉલ્લ ાસમય વાતાવરણમાં પ્રસન યું હતું. આ ટ્રેનમાં ગીર સોમના જિલ્લાના ૮૧૨ યાત્રિકો વેરાવળ સ્ટેશની અને જૂનાગઢી ૫૩૨ યાત્રિકો આ ટ્રેનમાં મુસાફરી કરી અયોધ્યા પહોંચનાર છે. 

માત્ર એક ટ્રેપ પુરતી આ ટ્રેન સોરઠના લોકો અયોધ્યા જઇ શકે તે માટે આ ટ્રેનને કાયમી અવા સાપ્તાહીક ચાલુ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. સામાજીક કાર્યક્રર અનીશ રાચ્છે જણાવેલ કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામ ના નુતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠ ા મહોત્સવ બાદ અયોધ્યા ખાતે મોટી સંખ્યામાં લોકો જઇ રહેલ છે ત્યારે સોમના ર્તી ી અયોધ્યાની સીધી ટ્રેન સાપ્તાહીક અવા પખવાડીક શરૂ કરવામાં આવે અને આ ટ્રેન શરૂ વાી યાત્રીકોને મોટી રાહત મળશે અને રેલ્વે વિભાગને પણ સારી આવક નાર છે. 
 બપોરે ૨ વાગ્યે વેરાવળ રેલ્વે સ્ટેશની વાયા અયોધ્યાધામ સલારપુર સ્પેશીયલ ટ્રેન રવાના યેલ જે ૩-૧૦ કલાકે જૂનાગઢ રેલ્વે સ્ટેશને પહોંચતા ત્યાં પણ સ્વાગત કરેલ અને આ ટ્રેનમાં વિવિધ ગામોમાંથી  લોકોની પસંદગી કરેલ હોવાનું અને આ સંપૂર્ણ ટ્રેન બુક યેલ હોવાનું જાણવા મળેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News