250 ગરીબ પરિવારોને રૂપિયા 150ની કીમત ની તાલપત્રીનુ વિનામૂલ્યે વિતરણ

  • October 28, 2020 11:34 AM 

માળીયાહાટીના જૈન ઉપાશ્રય ખાતે દાતાઓના આર્થિક સહયોગથી 250 ગરીબ પરિવારોને રૂપિયા 150ની કીમત ની તાલપત્રીનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું 

પ્રાપ્ત વિગતો મુજબ ચોમાસાની સિઝનમા ઝુપડપટ્ટી વિસ્તારમાં વસતા  ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ ગણી શકાય તેના ભાગરૂપે માળીયા હાટીના સ્થાનિક જૈન ઉપાશ્રય ખાતે સુનિધી ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ ના અરુણભાઈ શાહ તેમજ જયેશભાઈ શાહ ના આર્થીક  સહયોગથી હસ્તે આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ માળીયા હાટીના દ્ધારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૫૦ જેટલા ગરીબ પરિવારોને વિનામૂલ્યે રૂપિયા 150 ની કીમત ની તાલપત્રી 250 નિરાધાર પરિવારો ને  મહાસતીજી હીરાદીદીજી તેમજ મહાસતીજી વનિતા દીદીજીના વરદ હસ્તે  વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી તેમાં સમાજ શ્રેષ્ઠીઓ પત્રકાર મીત્રો  ઉપસ્થિત રહ્યા હતા 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS