ખંભાળિયામાં રવિવારે વિનામૂલ્યે આયુર્વેદિક પ્રતિકારક ચૂર્ણનું વિતરણ

  • May 28, 2021 11:05 AM 

ખંભાળિયામાં સેવાભાવી યુવકોની સેવા સંસ્થા સત્યમ સેવા સમિતિ દ્વારા શહેરમાં રવિવાર તા. 30 ના રોજ આયુર્વેદિક રોગ પ્રતિકારક ચૂર્ણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

સત્યમ સેવા સમિતિના કાર્યકરો દ્વારા અત્રે જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા ગાંધીજીના પૂતળા પાસે સવારે 11 વાગ્યાથી નગરજનોને આ ચૂર્ણનું વિતરણ કરાશે.

આ આયોજન માટે રાકેશભાઈ દાવડા મો. 9879680822, મનોજભાઈ કલોલિયા મો. 9724568178 તથા દિલીપભાઈ ઘેડીયા મો. 9825693968 નો સંપર્ક સાધવા તથા આ ચૂર્ણનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS