મોબાઈલની ચીલઝડપની સંડોવાયેલ બે કિશોર સહિત ચાર શખ્સ ઝડપાયા

  • October 17, 2024 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એલસીબીએ  ચોરી અને  ચીલઝડપ કરી મેળવેલ અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન ૨૭ કિ.રૂ.૧,૫૩,૦૦૦ સહિત કુલ રૂ.૨,૭૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોર સહિત ૪ શખ્સને ઝડપી લીધા હતા.   
ભાવનગર  લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન પો.હેડ કોન્સ. રાજેન્દ્દસિંહ સરવૈયા તથા પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલને સંયુકત રીતે બાતમી મળેલ કે, જીશાન ઉર્ફે સરકાર મુલ્તાની રહે.રૂવાપરી રોડ, ભાવનગર, સફાન શેખ રહે.જમનાકુંડ, ભાવનગર કાયદાના સંઘર્ષમાં આવેલ 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application