ભારવાડા નજીક સીમમાં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા છે જેમાંથી ત્રણ ઇસમો નાશી ગયા હતા. અને પોલીસે કાર સહિત ૩,૩૬,૧૨૦નો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
ભારવાડાની ભાદા સીમમાં જતા રોડની સાઇડમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો હતો જેમાં સોઢાણા ગામે રહેતા હમીર અરભમ વિસાણા, ભારવાડાના સવદાસ માલદે ઓડેદરા, પ્રતાપ હરદાસ ઓડેદરા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગડુ ગામના રાજુ મેરુ ઓડેદરાને પોલીસે ૨૪,૧૨૦ની રોકડ ૧૨૦૦૦ના ચાર મોબાઇલ તથા ૩ લાખની કાર સહિત કુલ ા. ૩,૩૬,૧૨૦ના મુદ્ામાલ સાથે પકડી લીધા હતા. દરોડા દરમ્યાન પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતો મેરુ વિરમ મૈયારીયા, પાંડાવદરનો લાખાભાઇ અને ખંભાળીયાનો વિનોદભાઇ નાશી ગયા હતા જેથી પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્લેકઆઉટમાં પણ અડીખમ! સુરેન્દ્રનગરના નાગરિકોની શિસ્ત પ્રશંસનીય
May 31, 2025 10:37 PMસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech