રાજકોટમાં વધુ ચાર કોરોનાના કેસ નોધાયા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
એક તરફ કોરોના નાં કેસ દેશ ભરમાં વધી રહ્યા છે ત્યારે બીજીતરફ જોવાત કરવા જઈએ ગુજરાતની તો ગુજરાત માં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને એમાં પણ વાત કરવા જઈએ તો અમદાવાદ બાદ સુરત માં કેસોની સંખ્યામાં દરોજ બહુજ વધારો દેખાઈ રહ્યો છે ત્યારે આજે રાજકોટમાં એકજ દિવસમાં ૮ કેસો નોધાયા છે સમી સાંજે વધુ ચાર કેસ નોંધાયા છે જેમાં 
(1) બાવલાલ દેવરાજભાઇ કાલરીયા
ઉત્કર્ષ, સિલ્વર પાર્ક, અમીન માર્ગ.
(2) કૈલાશભાઈ કણજી
સત્યનારાયણ પાર્ક, ગાંધીગ્રામ.
(૩)રામસીમરન શુક્લ
શિવમ પાર્ક, રામાપીર ચોકડી પાસે.
(4) રાઘવભાઈ સાવલીયા
પ્રણમ આશ્રય બંગલો, આસ્થા રેસીડેન્સી પાસે, 150 ફિટ રીંગ રોડ.
રાજકોટ કુલ કેસ: -174
સાજા-117
મૃત્યુ-6

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS