શહેરના ડો. યાજ્ઞિક રોડ પર માલવીયા ચોક પાસે વોંકળા કાંઠે ઘોડી પાસાનો જુગાર રમી રહેલા ચાર શખસોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ પિયા ૧૩,૨૨૦ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વાય.બી. જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એમ.જે. હત્પણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કીરતસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ડો. યાજ્ઞિક રોડ પર માલવીયા ચોક પાસે રાજ હોસ્પિટલની પાછળ વોંકળા કાંઠે જાહેરમાં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતા. જેમાં દીપક ઉર્ફે દત્તો મનજીભાઈ નકુમ (ઉ.વ ૫૩) જીતેન્દ્ર હમીરભાઈ મકવાણા(ઉ.વ ૫૨) હિતેશ નટુભાઈ ચાવડા(ઉ.વ ૪૪) અને બોદુ જુમાભાઈ ગોધાવીયા (ઉ.વ ૫૮) નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ઘોડી પાસા નગં બે અને રોકડ પિયા ૧૩,૨૨૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
યારે જુગારના અન્ય એક દરોડામાં માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે નવલનગર શેરી નંબર ૮૧૫ ના ખૂણે રહેતા મનિષાબેન જીતભાઈ વિસાણી (ઉ.વ ૩૬) ના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા મનીષાબેન ઉપરાંત નસગ સ્ટાફમાં નોકરી કરનાર નિશાબેન રામસિંગભાઈ ઠકુરી અને સરોજબેન વિજયભાઈ સોનરાતને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ પિયા ૧૦,૩૦૦ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી. આ સિવાય રામનાથપરા સ્મશાન પાસે જય રામનાથ ટી સ્ટોલ નજીક જાહેરમાં વરલી ફિચરના આંકડા લેતા ગોપાલ ભીખાભાઈ સરવૈયા (ઉ.વ ૩૦ રહે. રામનાથપરા) ને ઝડપી લીધો હતો. યારે વિજય કાળુભાઈ મોઢવાડિયા (રહે. અનમોલ પાર્ક)નું નામ ખુલ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech