પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રોબર્ટ વાડ્રા દ્વારા ટ્વીટર હેન્ડર પર ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી.
પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આજે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેર ઓફ ધ રેરેસ્ટઃ રાજકોટમાં મહિલાના નાકમાં દાંત ઊગ્યો, દૂરબીનથી ઓપરેશન કરી બહાર કાઢ્યો
December 27, 2024 01:14 PMખંભાળિયામાં ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલમાં ના 101 માં જન્મોત્સવ "સોનલબીજ" ની થશે ભવ્ય ઉજવણી
December 27, 2024 01:09 PMજામનગર હાપા યાર્ડમાં બે દિવસ માટે મગફળી ખરીદી પ્રક્રિયા બંધ, યાર્ડ સેક્રેટરી હિતેશ પટેલે વિગતો આપી
December 27, 2024 12:58 PMલાલપુર તાલુકા પંચાયત કે ભંગારનો વાળો?
December 27, 2024 12:49 PMથર્ટી ફ્સ્ટમાં જામનગર પોલીસ કરશે લાલ આંખ, પીધો છે તો ખેર નથી
December 27, 2024 12:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech