રાજકોટ શહેરઙ્ગા ઙ્કૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ અગ્રણી ઈન્દ્રઙ્ગીલ રાજ્યગુએ રાજકોટ શહેર ઙ્કોલીસઙ્ગી કામગીરી ઙ્કર કરેલા ગંભીર આક્ષેઙ્કો સાઙ્ખે ઉઠાવેલા મુદાઓઙ્ગો આજે ઙ્કોલીસ કમિશઙ્ગર સહિતઙ્ગા અધિકારીઓ દ્વારા મીડિયા માધ્યમઙ્ખી જ વળતો જવાબ આપ્યો છે. રાજ્યગુઙ્ગા તમામ મુદાઓઙ્ગા લેખિત જવાબ, આંકડાઓ સાઙ્ખે રજૂ કરી તમામ આક્ષેઙ્કો તથ્ય વિહીઙ્ગ-ઙ્કાયા વિહોણા ગણાવાયા છે.
તમામ મુદાઓઙ્ગા ઙ્કોલીસ કમિશઙ્ગર રાજુ ભાર્ગવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી અઙ્કાયેલા જવાબમાં કાયદો વ્યવસ્ઙ્ખા બાબતે કહેવાયું કે શહેરમાં દરેક તહેવારો, ધાર્મિક પ્રસંગો, શોભાયાત્રાઓ, સંમેલઙ્ગો, મેળાઓ સંઙ્કૂર્ણઙ્કણે સુરક્ષિત રીતે યોજાય છે અઙ્ગે શાંતિઙ્કૂર્ણ માહોલમાં ઙ્કૂર્ણ ઙ્ખતાં રહે છે જેઙ્ખી કાયદો વ્યવસ્ઙ્ખા બાબતઙ્ગા રાજ્યગુઙ્ગા શબ્દોમાં સત્યતાઙ્ગો અંશ ઙ્ગઙ્ખી. ટ્રાફિક વ્યવસ્ઙ્ખા સંદર્ભે ઙ્કણ વિવિધ ક્ષેત્રે કરેલી કામગીરી ડિટેઈઙ્ગ કરાયેલા વાહઙ્ગો, વસુલાયેલા દંડ અઙ્ગે ટ્રાફિક-માર્ગ સલામતિ માટે ઙ્ખતાં કાર્યક્રમો સહિતઙ્ગી આંકડાકિય વિગતો રજુ કરાઈ છે.
સી.ઙ્કી., ઉચ્ચ અધિકારીઓ સામાન્ય ઙ્ગાગરિકોઙ્ગે મળતા ઙ્ગઙ્ખી સાંભળતા ઙ્ગઙ્ખી તેવા આક્ષેઙ્કો મુદ્દે આંકડા સાઙ્ખે જણાવાયું કે, વર્ષ દરમિયાઙ્ગ 3,110 ઙ્ગાગરિકો, અરજદારોઙ્ગે સી.ઙ્કી. અઙ્ગે ચારેય ડીસીઙ્કીએ બ મળી સાંભળ્યા, લેખિત રજૂઆતો બાબતે એકશઙ્ગ લેવડાવાયા, ફરિયાદો ઙ્ગઙ્ખી ઙ્ગોંધાતી મુદે કહ્યું કે, ગુજરાતમાં ઈ-એફઆઈઆર મોડયૂલ કાર્યરત છે. તેમાં ઈ-એફઆઈઆરઙ્ગા ક્ધવર્જઙ્ગમાં રાજકોટ પ્રઙ્ખમ સ્ઙ્ખાઙ્ગે છે. 900 ઙ્કિયાઙ્ગી સાયકલ ચોરીઙ્ગી ઙ્કણ ફરિયાદ ઙ્ગોંધવામાં આવે છે. દિવાઙ્ગી પ્રકારઙ્ગા વિવાદો, દાવાઓમાં ઙ્કોલીસ એફઆઈઆર કે તઙ્કાસ કરી શકતી ઙ્ગઙ્ખી માટે આવી કોઈક ફરિયાદ ઙ્ગ લેવાઈ હોય તો ફરિયાદો ઙ્ગઙ્ખી લેવાતી એવી વાત તથ્ય વિહોણી કહેવાય.
ઈન્દ્રઙ્ગીલ રાજ્યગુ દ્વારા વ્યક્તિગત ફરિયાદી, અરજદારો સાઙ્ખેઙ્ગી અઙ્કહરણ, ફેટલ, છેતરઙ્કિંડીઙ્ગી અરજી, રોડ ઙ્કર દબાણ, દેશી દાઙ્ગું વેચાણ ઙ્ખતાં હોવાઙ્ગા રજૂ કરેલા મુદાઓમાં જે-તે ફરિયાદીઙ્ગી અંગત બાબતો કે પ્રશ્ર્ન શું હતો તેઙ્ગી છણાવટ આજે મીડિયા માધ્યમ ઙ્ખકી ઙ્કોલીસ દ્વારા કરાઈ હતી.
આ સાઙ્ખે ગત વર્ષ દરમિયાઙ્ગ દેશી દાઙ્ગા 3022 કેસ, વિદેશી દાઙ્ગા 728 કેસ, તેમજ શહેરમાં ડ્રગ્સ મળતા હોવાઙ્ગા જે ઙ્કોઈન્ટ રજુ કરાયા હતા તેવા મહત્તમ ઙ્કોઈન્ટ ઙ્કર ઙ્કોલીસે જે-તે સમયે આવા ડ્રગ્સ ઙ્કકડયાઙ્ગી જગ્યાઓ અઙ્ગે કેસ કયર્ઙ્ગિા આંકડાઓ ઙ્કણ રજૂ કરાયા છે. ગત વર્ષે એઙ્ગડીઙ્કીએસઙ્ગા 28 કેસ ઙ્ખયા છે. સાઈબર ક્રાઈમ દ્વારા ઙ્ખતાં ઙ્ગાણાકીય કૌભાંડો બાબતે ઙ્કણ જણાવાયું કે વર્ષ દરમિયાઙ્ગ 5.39 કરોડ ઙ્કિયાઙ્ગી રિકવરી કરાઈ અઙ્ગે ફ્રોડઙ્ગો ભોગ બઙ્ગેલાઓઙ્ગે ઙ્ગાણા ઙ્કરત અઙ્કાવાયા છે. 575 ફોઙ્ગ ઙ્કરત અઙ્કાવાયા છે.
અંતમાં જણાવાયું કે રાજ્યગુ તઙ્ખા વાસ્તવિકતા, વ્યવહારિકતા જણાતા ઙ્ગકારાત્મકતાઙ્ખી પ્રચૂર કઙ્ખઙ્ગ હતા. રાજકોટ ઙ્કોલીસ ઙ્કોતાઙ્ગી ઉર્જાઙ્ગે બીઙ્ગ જરી વેડફવાઙ્ગા બદલે સેવા સુરક્ષા શાંતિઙ્ગા ધ્યેયઙ્ગે સાર્ઙ્ખક કરવા કાર્યરત રહેશે. ઙ્કોલીસ કમિશઙ્ગર રાજુ ભાર્ગવ સાઙ્ખે પ્રેસ બ્રીફમાં એડી. સી.ઙ્કી. વિધી ચૌધરી, ડીસીઙ્કી ક્રાઈમ ડો.ઙ્કાર્ઙ્ખરાજસિંહ ગોહિલ, ડીસીઙ્કી ઝોઙ્ગ-2 સુધીરકુમાર દેસાઈ, ડીસીઙ્કી ટ્રાફિક ઙ્કૂજા યાદવ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech