ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન ભાજપમાં સામેલ થશે. છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી હતી કે, ચંપાઇ સોરેન ભાજપમાં સામેલ થશે તેના પર અંતિમ મોહર લાગી ગઇ છે. ચંપાઇ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં સામેલ થશે. ચંપાઇ સોરેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે જાણકારી આપી છે.
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. મહત્ત્વનું છે કે, ચંપાઇ સોરેને તાજેતરમાં જ પોતાના નવા રાજકીય પક્ષની જાહેરાત કરી હતી.
ચંપાઈ સોરેનના ભાજપમાં જોડાવાથી થશે આ ફાયદો
ભાજપ આવતા વર્ષે ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોઇ કસર છોડવા માંગતુ નથી. ભાજપની નજર આદિવાસી મતદારો પર છે. પાર્ટીના ચૂંટણી સુપરવાઇઝર અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાની પણ નજર પાર્ટીમાં ખુણા પર ધકેલી દેવાયેલા આદિવાસી નેતાઓ પર છે. તે તમામ આદિવાસી નેતાઓને મળી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMછઠ પૂજા વ્રતના પારણા કેવી રીતે થશે પૂર્ણ?
November 07, 2024 03:56 PMઆજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જાણો છઠ વ્રતની કથા અને પૂજાનું મહત્વ?
November 07, 2024 03:54 PMજૈન ધર્મના લોકો જમીનમાં ઉગેલી વસ્તુઓ કેમ નથી ખાતા? જાણો કારણ
November 07, 2024 03:50 PMઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech