ભાવનગર રેન્જ આઇ.જી. પી.ગૌતમ પરમાર ભાવનગર રેન્જ,ભાવનગર તા અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જમા રહેલ મુદ્દામાલ નિકાલની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય.જે અન્વયે કોર્ટમાંી મંજૂરી મેળવી અમરેલી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઇ તા બગસરા સબ ડીવી. મેજિસ્ટ્રેટ કે.વી.નંદા તા અમરેલી નશાબંધી ઇન્સપેક્ટર. એમ.બી.સોલંકી તા બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી. સાલુકે તા વડીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. કે.એલ.ગળચર તા પંચોની હાજરીમાં વડીયા પોલીસ સ્ટેશનના અરજણસુખ ગામની સીમમાં વડીયા પોલીસ સ્ટેશનના જુદાજુદા પ્રોહીના ૧૦ ગુન્હામાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૧,૮૯૩ જેની કિંમત ા.૪,૪૯,૨૩૧ તા બગસરા પોલીસ સ્ટેશનના જુદાજુદા પ્રોહીના ૨૧ ગુન્હામાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૧૦૭ જેની કિંમત ા.૩૯,૦૦૦ મળી બંને પોલીસ સ્ટેશનના ફૂલ પોહીના ૩૧ ગુન્હાની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૨,૦૦૦ જેની કિંમત ા.૪,૮૮,૨૩૧ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech