જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમશેટીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવી. દ્વારા અપાયેલી સુચના અનુસાર વંથલી તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો ચૂંટણીમાં ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરે તે માટે વિશ્ર્વાસ સંપાદીત થાય તેના આગોતરા આયોજનના ભાગરૂપે વંથલી પીએસઆઇ બી.કે.ચાવડા અને પોલીસ સ્ટાફ દ્વારા વંથલી તાલુકાના ગામડાઓ જેવા કે શાપુર, મોટા કાજલીયાળા, બંધડા, ખોરાસા,લુશાળા, સંદરડા, આખા, ટીકર, કણઝા,ગાદોઇ નાના કાજલીયાળા વગેરે ગામો સંવદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PM