ખંભાળિયાના કંચનપુર ગામે ધ્વજારોહણ કાર્યક્રમ

  • July 06, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન  મોડપીર ડાડા તથા જામ  અબળા ડાડા ની બાવન ગજની ધ્વજા રોહણ અને મહાપ્રસાદ નું ધાર્મિક પ્રસંગ નું આયોજન અષાઢ સુદ બીજ તા,7/7/2024 રવિવારે સવારે 9 વાગ્યે બાવન ગજની ધ્વજા રોહણ અને બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ નું આયોજન  કંચનપુર ગામ નાં સમસ્ત ઘાવડા પરીવાર દ્વારા કરવામાં આવ્યું છે તો આ તમામ ધાર્મિક પ્રસંગ નો લાભ લેવા સમસ્ત ઘાવડા પરીવાર ને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે તેવું  ઉપેન્દ્રભાઈ ઘાવડા દ્વારા અખબાર યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application