પોરબંદર નજીકના રાણાવાવ ગામે સ્મશાન પાસે જુગાર રમતા ૭૨ વર્ષના વૃધ્ધ સહિત પાંચ જુગારીઓને પોલીસે પકડી પાડયા હતા તે ઉપરાંત પોરબંદરના રવિપાર્કમાં રોડ પર જુગાર રમતા ત્રણ ઇસમો ઝબ્બે થયા હતા.
રાણાવાવમાં દરોડો
રાણાવાવના વાગડીયાવાસમાં આવેલા સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા વેલજી મનુ ચૌહાણ, ૭૨ વર્ષના વૃધ્ધ મોહન રણછોડ પરમાર, અશોક શામજી જંજવાડીયા, શૈલેષ પાંચા પરમાર અને હમીર વેલજી સોમાણીને ૧૩,૯૫૦ની રોકડ સાથે પકડી લેવાયા હતા.
રવિપાર્કમાં દરોડો
પોરબંદરના ગાયત્રીમંદિર રોડ પર રવિપાર્કમાં સર્વિસ સ્ટેશન પાસે જુગાર રમતા ખાપટના મુકેશ કાના વાઘેલા, નરસંગ ટેકરીની ઓમ રેસીડેન્સીમાં રહેતા કિરીટકુમાર શાંતિલાલ રતનધારા અને ઘાસ ગોડાઉન પાછળ ઘંટી પાસે રહેતા ચેતન રમેશ સોઢાને ૮૬૪૦ની રોકડ સાથે પકડી પાડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટની કટારિયા ચોકડી ખાતે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો
April 29, 2025 04:19 PMરાજકોટમાં એસટી બસચાલકની બેદરકારી! શહેરના પારેવડી ચોકમાં કાર સાથે સર્જ્યો અકસ્માત
April 29, 2025 04:17 PMજમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલાને લઈ ગીર ગઢડા મામલતદાર ને આવેદન અપાયું
April 29, 2025 04:12 PMવગડીયા ,આસુન્દ્રાળી,ખંપાળીયા,ગઢડામાં જમિન માપણી કરી ૫૧ ખાતેદારની યાદિ જાહેર કરી
April 29, 2025 04:10 PMકુવાડવામાં વન કવચનું મંત્રી મૂળુ બેરાના હસ્તે લોકાર્પણ
April 29, 2025 04:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech