દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના નવા પાંચ કેસ નોંધાયા

  • March 31, 2021 09:09 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે ખંભાળિયાના ચાર તથા કલ્યાણપુરનો એક મળી કુલ પાંચ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એકપણ દર્દી ડિસ્ચાર્જ કરાયા નથી. જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંકડો 43 સુધી પહોંચ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS