જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ આશીર્વાદ સોસાયટીમાં જુગાર રમાતો હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડયો હતો.અને કુલ પાંચ સ્ત્રી પુરુષોને ઝડપી પાડ્યા હતા. અને જુગારના સ્થળેથી રૂપિયા ૧૬૭૦૦ ની રોકડ રકમ કરજે કરી હતી.
જામનગર નાં પો.સબ.ઇન્સ. એમ.એન.રાઠોડ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા . આ દરમ્યાન પોલીસ ને બાતમી રાહે હકીકત મળેલ કે, રણજીતસાગર રોડ માર્લીં માર્ગે કાલિંદી સ્કુલ પાસે આશીર્વાદ દીપ સોસાયટી મા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં અમુક પુરૂષ તથા મહીલાઓ ગંજીપત્તાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી જુગાર રમે છે. તેવી હકીકતના આધારે દરોડો પાડયો હતો અને જુગાર રમી રહેલા પ્રશાંતભાઇ દેવશીભાઇ નનેરા ( રહે. રણજીતસાગર રોડ સાધના કોલોની એલ-૪૪/૨૯૩૪ ) , નયનાબેન રાજુભાઇ બુધ (રહે. રણજીતસાગર રોડ આશીર્વાદ દીપ સોસાયટી કાલીંદી સ્કુલ પાસે ) , ગીતાબેન પ્રકાશભાઇ બોરખતરીયા (રહે.રણજીતસાગર રોડ મયુરગ્રીન અલખધણી શેરી નં-૪ મકાનનં-૧૩ પાસે), પુનમબેન વા/ઓફ વિનોદભાઇ મંગે (રહે.રણજીતસાગર રોડ મયુરગ્રીન શેરી નં-૭ પાસે), સવિતાબેન માલદેભાઇ નંદાણીયા( રહે.ગોકુલનગર મુરલીધર સોસાયટી શેરી નં-૫) ને ઝડપી લીધા હતા.અને તેઓ પાસેથી રોકડ રૂ.૧૬,૭૦૦ કબ્જે કાર્ય હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech