AIથી અવાજ કાઢીને છેતરપિંડીનો પહેલો કેસ લખનૌમાં નોંધાયો, 45 હજાર રૂપિયાની છેતરપિંડી

  • December 18, 2023 11:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

AIમાંથી અવાજ કાઢીને છેતરપિંડી કર્યાનો પ્રથમ કેસ લખનૌમાં નોંધાયો છે. જેમાં 45 હજાર રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.



પ્રાપ્ત માહિતી પ્રમાણે લખનૌમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી એક સાઈબર ઠગએ એક યુવકને તેના સંબંધીના અવાજની નકલ કરીને 45500 રૂપિયાની છેતરપિંડી કરી હતી. લખનૌનો આવો પહેલો કેસ ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application