જનતા ફાટક ચોકડી પાસે કૉમન પ્લોટમાં આગ

  • December 28, 2023 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના જનતા ફાટક ચોકડી પાસે આવેલા કૉમન પ્લોટમાં ગત્ મોડી રાત્રિના અચાનક આગ લાગી હતી, આથી અહીં પૉઈન્ટ પર ફરજમાં રહેલાં હૉમગાર્ડ જવાન દ્વારા તાકિદે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આથી ફાયરના જવાનો તાકિદે દોડી જઈ આગને કાબૂમાં લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application