લાકડાના ગોડાઉનમાં લાગી આગ

  • October 28, 2020 11:34 AM 

 

  • જામનગર : લાકડાના ગોડાઉન મા ભિષણ આગ
  • જામનગર નજીક લાખાબાવળ પાસે મોડી રાતની ઘટના
  • ગિફટ આર્ટિકલ બનાવતી હેમ ઈન્ટરનેશનલ ફેક્ટરીમાં લાગી આગ
  • પાંચ કલાકની જહેમત બાદ ફાયરે આગ કાબુ મા લીધી 
  • આગની ઘટનામાં ફેક્ટરી માલિકને રુ.40 લાખનું નુકશાન

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application