તમિલનાડુના હોસુરમાં ટાટા ઈલેકટ્રોનિકસના મેન્યુફેકચરિંગ યુનિટ (ટાટા ઈલેકટ્રોનિક પ્લાન્ટ)માં શનિવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સેલફોન ઉત્પાદન વિભાગમાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે કર્મચારીઓએ જગ્યા ખાલી કરવી પડી હતી. પ્રા માહિતી અનુસાર, આગને કારણે સંપત્તિને ઘણું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવા કામે લાગી છે.
યારે ફેકટરીમાં આગ લાગી ત્યારે લગભગ ૧,૫૦૦ કામદારો ફરજ પર હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, શ્વાસની સમસ્યાથી પીડાતા ત્રણ કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, યાં તેમની સ્થિતિ સ્થિર છે.
ઘટના સ્થળે ૧૦૦થી વધુ પોલીસકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. આઈફોનના કેટલાક પ્રોડકટનું અહીં ઉત્પાદન થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech