જરૂર પડ્યે આંદોલનની ચીમકી
જામજોધપુર તાલુકાના બાલવા, જામવાળી, ખડબા તથા વસંતપુર એમ ચાર ગામો ના ખેડૂતો ને સૌની યોજના નો લાભ મળતો નથી, જેથી ખેડૂતો-ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
આ પ્રશ્ને આ ગામના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાંસદ, મંત્રી, ધારાસભ્ય સહિતની નેતાગીરી સમક્ષ લેખિતમાં તથા મૌખિક રજુઆતો કરી છે તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આથી ગ્રામજનો એ ૧૦-૪-ર૪ સુધીમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech