કાળુભાર નદી ફાર્મર પ્રોડુસર કંપની (ઋઙઘ) ના સહયોગથી ખેતી વિભાગ દ્રારા જીલ્લા કૃષિ નિયામક મોહમ્મદ રિઝવાન ઉમરાળા ખેતી વિસ્તરણ અધિકારી કોમલબેન ચાવડા, ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ડાભી,ઋઙઘના ચેરમેન કરણસિંહ ગોહિલ,સિહોર ખેતી વિસ્તરણ અધિકારી ઉમેશભાઈ ચોગઠ ગામના સરપચં ભરતભાઈ જાદવ,તલાટી મંત્રી અમિતભાઈ બારૈયા,સહકારી મંડળીના પ્રમુખ દેવરાજભાઈ તેમજ ચોગઠ ગામના ખેડૂત ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહે અને ચોગઠ ગામે બોરડીના પાક વિશે અનેક સવાલો જવાબો નો દોર શ થયો અને આ સમયે દરેક ખેડૂતોને શાંતિપૂર્વક અને લાભદાયિક અને ખેતી વિશે માહિતગારી કરી કઈ રીતે પાકને ઉત્પાદન વધે અને સારા ભાવ આવે ખેતી અને આપણો ખેડૂત સધ્ધર થાય તેના માટે યોગ્ય માર્ગદર્શન ખેતી નિયામક રિઝવાન દ્રારા પૂં પાડેલ અને આગળ ખેડૂતો માટે જે કાંઈ બાગાયત ને લગતી સંપૂર્ણ માહિતી માટે વિશ્વાસપાત્ર નિર્ણય લેવાય તે માટે ખેડૂતોને વધુમાં વધુ માહિતી આપે તેવી ખાતરી આપી તેમજ ખેડૂતોને સારો પાક થાય તે માટે સરકાર તરફથી ફ્રીમાં દવાનુ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાળુભાર નદી ફાર્મર પ્રોડુસર કંપની લિમિટેડ (ઋઙઘ) ટીમ સાથે ગ્રામ સેવક લલિતભાઈ અને ચોગઠ ગામના અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ડાભી દ્રારા ભારે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech