એમએસપી ખરીદીની ગેરંટીને કારણે ખનૌરી બોર્ડર પર 30 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા 30 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની તબિયત બગડી રહી છે. ડોક્ટરોએ ગઈકાલે મેડિકલ બુલેટિન જારી કરીને કહ્યું કે દલ્લેવાલનું બ્લડ પ્રેશર 100/70 છે, જે ચિંતાજનક છે. જણાવવામાં આવી રહ્યું છે કે 30 ડિસેમ્બરે પંજાબ બંધને લઈને ઘણા સંગઠનો આજે ખનૌરી બોર્ડર પર રણનીતિ બનાવશે.
પંજાબના ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના આમરણાંત ઉપવાસને ગઈકાલે 30માં દિવસ થયા છે. દલ્લેવાલ ખનૌરી બોર્ડર પર ભૂખ હડતાળ પર બેઠા છે, તેમની મુખ્ય માંગ કેન્દ્ર સરકાર પાસેથી લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાયદાકીય ગેરંટી અને અન્ય ખેડૂતોની સમસ્યાઓના ઉકેલની છે.
ગઈકાલે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમન અરોરા દલ્લેવાલને મળવા માટે ખનૌરી બોર્ડર પહોંચ્યા હતા. દલ્લેવાલનું મેડિકલ ચેકઅપ કરાવવા ખનૌરી બોર્ડર જઈ રહેલી મેડિકલ ટીમને અકસ્માત નડ્યો હતો. ઘાયલોને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech