જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૪૮ હજાર બાળકોની તપાસ

  • July 24, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાી પણ ગંભીર ચાંદીપુરા વાયરસના કેસ આવી રહ્યા છે.ત્યારે જૂનાગઢ જિલ્લામાં હાલ ચાંદીપુરાનો કેસ નોંધાયો ની. પરંતુ સાવચેતી‚પે જિલ્લા આરોગ્ય શાખાની ૨૬૪ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે અને બાળકોના સ્ક્રિનિંગની કામગીરી હા ધરવામાં આવી છે. જિલ્લામાં ૪૮ હજારી વધુ બાળકોની આરોગ્યની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે.


ચાંદીપુરા રોગ નવ મહિનાી ૧૪ વર્ષ સુધીના બાળકોને નિશાન બનાવતો હોય જેી જીવલેણ રોગ અન્વયે તાલુકાઓમાં બાળકોના આરોગ્યની તપાસ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લ ાા આરોગ્ય અધિકારી સુતરીયાના માર્ગદર્શન નીચે મેલેરિયા અધિકારી  ડો. લાખાણીના નિદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લ ામાં ૯ મહિનાી ૧૪ વર્ષી નીચેના ૧.૬૯ લાખી વધુ બાળકો છે.

ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૪ ટીમના ૫૨૮ આરોગ્ય કર્મચારીઓ, ૧૦૧૨ આશા વર્કર બહેનો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આજે અંદાજે ૨૪,૮૧૫ ઘરોનો સર્વે કરી ૧૨,૩૦૦ બાળકોની તપાસ કરવામાં આવી હતી. ચાંદીપુરા વાયરસ અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા અત્યાર સુધીમાં ૪૮,૨૧૬ બાળકોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ એકપણ કેસ મળ્યો ની. આરોગ્ય શાખા દ્વારા ઘરે-ઘરે જઈ, ચાંદીપુરા વાયરસની તકેદારી અંગે વિગતો આપી મેલેીયોન પાવડરનો છંટકાવ કરવાની તજવીજ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application