આગામી ફિલ્મ 'પુષ્પા ધી રુલ'ની એક પ્રમોશનલ ઈવેન્ટમાં રશ્મિકાને પૂછવામાં આવ્યું હતું કે તે ફિલ્મી દુનિયાના કોઈ હિરોને જીવનસાથી તરીકે પસંદ કરશે કે પછી ફિલ્મ ક્ષેત્ર સિવાયની વ્યક્તિને. ત્યારે રશ્મિકાએ સૂચક જવાબ આપ્યો હતો કે હું કોને પરણવાની છું તેની સૌને ખબર છે, તમે મારી પાસેથી શું બોલાવવા માગો છો તે હું સમજું છું. તેવું જણાવી રશ્મિકા મંદાનાએ પણ વિજય દેવરકોંડા સાથે ડેટિંગનો સંકેત આપ્યો છે. હજુ થોડા દિવસો પહેલાં જ વિજયે પણ પોતે હાલ રિલેશનશિપમાં હોવાનું કન્ફર્મ કર્યું હતું.
રશ્મિકા અને વિજય લાંબા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતાં હોવાનું કહેવાય છે. બંને સાથે સાથે ફરવા પણ ગયાં હોય તેવો સંકેત આપતી અનેક તસવીરો અગાઉ વાયરલ થઈ ચૂકી છે. થોડા દિવસો પહેલાં બંને લંચ ડેટ પર સાથે હોવાના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
રશ્મિકા હાલ કારકિર્દીના સુવર્ણ કાળમાંથી પસાર થઈ રહી છે. તેની 'પુષ્પા ટૂ' સુપરહિટ જશે તેવી આગાહી અત્યારથી જ થઈ ચૂકી છે. આ અગાઉ તે 'એનિમલ' જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂકી છે. આ તબક્કે તે રિલેશનશિપની કબૂલાત કરે તે તેના માટે સૌથી અનુકૂળ સમય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech