ખંભાળિયામાં ‘‘સખી ’’ વન સ્‍ટોપ સેન્‍ટર દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

  • June 08, 2021 10:49 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે જિલ્‍લાના મુખ્‍ય મથક ખંભાળિયા ખાતે કાર્યરત ‘‘સખી’’ વન સ્‍ટોપ સેન્‍ટર દ્વારા શહેરની આંગણવાડીઓના કમ્‍પાઉન્‍ડમાં વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મહિલાઓ, કિશોરીઓ અને દિકરીઓના હસ્‍તે વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં પર્યાવરણની સાથે સાથે "બેટી બચાવો, બેટી પઢાવો"નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS