ભારત-ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ: પહેલી ઈનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 183 રનમાં ઓલઆઉટ

  • August 04, 2021 11:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે 5 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ. જેની પહેલી મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. અત્યારે ઈન્ડિયન ટીમના રોહિત શર્મા અને કે.એલ.રાહુલ બેટિંગ કરી રહ્યા છે. મેચની પહેલી ઈનિંગમાં ઈન્ડિયન ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 4 તથા મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021