જોડિયામાં એ.ટી.એમ.ના દરવાજામાં વીજ પ્રવાહ

  • March 31, 2021 09:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયાના દરબારગઢ પાસે આવેલ એસ.બી.આઇ.નું એ.ટી.એમ. આવેલ છે બેંક દ્વારા સુચના આપવામાં આવેલછે એ.ટી.એમના દરવાજાને અડશો નહીં. અર્થીંગ (વીજપવાહ) આવે છે. એક માત્ર જોડિયા ખાતે એસ.બી.આઇ.નું એ.ટી.એમ. થી જોડિયા સહિત તાલુકાના ગામડાથી લોકો એ.ટી.એમ.નો ઉપયોગ કરેછે. એ.ટી.એમના અંદર આવતા જતા ભુલથી દરવાજા અડી જશે તો લોકોને વીજ કરંટ અવશ્ય લાગશે તે પહેલા બેંક દ્વારા ઉપરોકત ખામી દુર કરે તેવી લોકોની માગણી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS