સેવાસેતુ કાર્યક્રમ થકી પ્રતીક વાઘેલાનું સ્થળ પર જ નિકળ્યું ચૂંટણી કાર્ડ

  • October 05, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે આજે ઘોઘા તાલુકાના વાળુકડ ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ થકી લોકોને સ્થળ પર જ અનેક યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વાળુકડ ગામના યુવાનને સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત સ્થળ ઉપર જ ચૂંટણી કાર્ડ કાઢી અપાયુ હતું.આ લાભ સ્થળ પર જ મળતા તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application