ખોડીયાર કોલોનીના વૃદ્ધનું બીમારી સબબ મૃત્યુ

  • March 18, 2021 11:22 AM 

જામનગરની ખોડીયાર કોલોની શાકમાર્કેટ પાસે શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા એક વૃધ્ધનું બીમારી સબબ મૃત્યુ નિપજયું છે.

ખોડીયાર કોલોની સત્યમ પાર્ક સોસાયટી શેરી નંબર ત્રણમાં રહેતા રવીન્દ્રનાથ રખાલ ચંદ્ર ઘોષ ઉમર વર્ષ 72 નામના વૃદ્ધને ડાયાબિટીસ તથા બીપી જેવી બીમારી હોય જેથી પોતાના ઘરે બીમારી સબબ મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે સાધના કોલોનીમાં રહેતા રોબિનભાઈ ઘોષ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS