વાંકાનેરમાં વહેલી સવારથી દે ધના ધન

  • June 16, 2023 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેરમાં આજે વહેલી સવારથી પવનના સુસવાટા સાથે તોફાની વરસાદ શ‚ થયો છે નવ વાગ્યા સુધીમાં એકાદ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. જયારે પંથકમાં પણ સારો વરસાદ વરસી રહ્યાના વાવાડ મળી રહ્યા છે. તાલુકાના અમરસર, પીપળીયારાજ, વાલાસણ, ચંદ્રપુર, મહિકા, કોઠી રાતીદેવળી તેમજ લુણસરમાં સારો વાવણીલાયક વરસાદ વરસી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application