કોડીનાર શહેરમાં ઘણા સમય પછી આજે વહેલી સવારે વીજચેકિંગની ૩૫ ગાડીનો કાફલો કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારરમાં વીજ ચેકિંગ હાથ ધર્યું છે. કોડીનાર શહેરના જિન પ્લોટ, ઉના જાપા, મેમણ સોસાયટી, છારા જાપા, સરદારનગર, વિરાટનગર તેમજ ગામડાંમાં પણ વીજચોરી ઝડપી પાડવા દરોડાનો દોર શરૂ છે.
આ દરોડામાં અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતની ૩૫ જેટલી ગાડીઓ પુરા બંદોબસ્ત સાથે વીજ ચેકિંગની શરૂઆત કરેલ છે. કોડીનાર જીવીએલના અધિકારી એચ.વી. પરમારે આજકાલ સાથેની ટેલિફોનીક વાતમાં જણાવેલ કે કોડીનારમાં વીજલોસના કારણે અમરેલી અધિક્ષકના આદેશ અનુસાર આવી જ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. અમોને અંદાજ છે કે લાખો પિયાની ચોરી પકડવાની શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું તમે પણ બાઇક ચલાવવાના શોખીન છો?
May 18, 2024 06:54 PMવાળને શેમ્પૂને બદલે આ 5 નેચરલ પ્રોડક્ટ્સથી વોશ કરો, મળશે અનેક ફાયદા
May 18, 2024 06:30 PMશું તમારું બાળક પણ ખૂબ ગુસ્સે થાય છે? જાણો શું છે કારણ
May 18, 2024 06:24 PMપેટમાં સતત દુખાવો થતો હોય તો હળવાશમાં ન લેતા, કેન્સરની શરુઆતમાં દેખાય છે આ લક્ષણો
May 18, 2024 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech