આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ પશ્ચિમ બંગાળમાં કાર્યવાહી કરી છે જેમાં ધારાસભ્ય તાપસ રોય સાથે તૃણમૂલ કોંગ્રેસ નેતા સુજીત બોઝના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રાશન કૌભાંડના સંદર્ભમાં દરોડા દરમિયાન ઇડીના અધિકારીઓ પર હત્પમલો થયો હતો જેમાં કેટલાક અધિકારીઓ ઘાયલ થયા હતા, ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું. આજે ઇડીએ એ કથિત મ્યુનિસિપલ કોર્પેારેશન નોકરી કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં નેતાઓના ઘરો પર વહેલી સવારથી દરોડા પાડા છે, જે હજુ પણ ચાલુ છે.
થોડા દિવસ પહેલા જ રાશન કાૈંભા કેસમાં યારે ઇડીના અધિકારીઓ શાહજહાં શેખના ઘરે દરોડો પાડવા જઈ રહ્યા હતા ત્યારે શાહજહાંના સમર્થકોએ અધિકારીઓ પર હત્પમલો કર્યેા હતો અને તેમના વાહનોને પણ નુકસાન પહોંચાડું હતું. આ હત્પમલામાં કેટલાક અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલે મમતા સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો.
અધિકારીઓ પર હત્પમલા બાદ ઇડીએ પશ્ચિમ બંગાળમાં પણ ફરિયાદ નોંધાવી હતી અને કહેવામાં આવ્યું હતું કે હત્પમલાખોરોનો અધિકારીઓને મારવાનો ઈરાદો હતો, આ સિવાય ઇડીએ તેની ચાર્જશીટમાં એમ પણ કહ્યું હતું કે હત્પમલાખોરો લાકડીઓથી સ હતા.
પથ્થરો અને ઈંટો માર્યા હતા અને અધિકારીઓના મોબાઈલ, લેપટોપ અને રોકડની ચોરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech