દ્વારકા : મંદિર સેનીટાઇઝ કરાયું

  • October 28, 2020 11:34 AM 
  • દ્વારકા મંદિરમાં કોરોના વાઇરસ ના પગલે એન્ટી વાઇરસ સેનેટાઈઝ કરાયું..
  • દ્વારકાધીશ મંદિરમાં કોરોના સામે સાવચેતીના પગલરૂપે કોરોના એન્ટી વાઇરસ સેનેટાઇઝ કરાવાયું...
  • મંદિર અંદર તેમજ મંદિર પરિસર   અંદર  સહિત તમામ જગ્યાએ કોરોના એન્ટી વાઇરસ સેનેટાઇઝ કરવામાં આવ્યું..
  • મંદિરમાં સાવચેતીના પગલાં રૂપે તંત્ર દ્વારા મંદિરના તમામ વિસ્તારમાં જેમ કે  પ્રસાદ ધર ભોગ ભંડાર  પોલીસ કંટ્રોલ રૂમ દેવસ્થાન સમિતિ ઓફીસ  કોરોના એન્ટી વાઇરસ સેનેટાઇઝ કરવામાં આવ્યું..

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application