દ્વારકા પેણ બંદર વિસ્તારો જોવા મળ્યા ભગવાન ભરોસે...

  • May 17, 2021 11:24 AM 

હાલ તૌકતે વાવાઝોડા ના સંભવિત ખતરા ને લઈ સમગ્ર દ્વારકા જિલો હાઈ એલર્ટ પર હોઈ તેમ છતાં તંત્ર તૈયારીઓ જોવા મળી ફક્ત કાગળો પર દ્વારકા જિલ્લા ના અનેક બંદરો પરના હજારો લોકો હજુ સુધી છે સ્થળાંતર થી દુર તો અનેક બંદર વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈપણ જાતની નથી પહોંચડાઈ સૂચનાઓ.હાલ તૌકતે વાવાઝોડા ના ખતરા વચ્ચે બંદર વિસ્તારમાં નાના બાળકો દરિયામાં નહાતા થયા કેમેરા માં કેદ દ્વારકા તંત્રની મોટી મોટી વાતો નો સ્થળ પર તાગ મેળવતા બંદર વિસ્તારમાં એક પણ એન ડી આર એફ નિ ટીમ કે અન્ય કોઈ સુરક્ષાદળની ટિમ કે જવાન ન મળ્યા જોવા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS