ખંભાળિયા અને દ્વારકામાં પીધેલા વાહનચાલકો ઝડપાયા

  • June 03, 2021 10:14 AM 

ખંભાળિયામાં બજાણા રોડ પર આવેલી એક બેંક પાસેથી સ્થાનિક પોલીસે ચેતન જમનાદાસભાઈ સવજાણી નામના 47 વર્ષના યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 40 હજારની કિંમતના એકટીવા સ્કૂટર નંબર જી.જે. 37 સી. 2741 પર લાયસન્સ વગર નીકળતા  ઝડપી લઈ તેની સામે ગુનો નોંધ્યો હતો.

જ્યારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી ઉમર મુસા ભેંસલીયા નામના 45 વર્ષના મુસ્લિમ યુવાનને રૂપિયા 25 હજારની કિંમતના પલ્સર મોટરસાયકલ નંબર જી.જે 37 ઈ 9823 પર નીકળતા ઝડપી લઇ, તેની સામે કલમ 185 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)